<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

કર્ણાટકના ICAR ના પૂર્વ ડિરેકટર અને જનરલ તેમજ પદ્મશ્રી વિજેતા સુબન્‍ના અયય્યનનો મૃતદેહ નદીમાંથી મળ્યો : ૭૦ વર્ષના અયય્યન કૃષિ અને મત્‍સ્‍યઉદ્યોગ વૈજ્ઞાનિક હતા, ભારતની ‘બ્‍લુ રિવોલ્‍યુશન’માં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરિવારમાં પત્‍ની અને બે પુત્રીઓ છે

(4:30 PM IST)