<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

અત્યંત ગંભીર ઘટનાક્રમ : પાકિસ્તાનમાં અમેરિકન નેશનલ ન્યુક્લિયર સેફ્ટી એડમિનિસ્ટ્રેશનનું ન્યુક્લિયર ઇમરજન્સી સપોર્ટ એરક્રાફ્ટ (B-350 AMS) જોવા મળ્યું! આ અત્યંત મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ છે, સત્તાવાર વિગતો અને પુષ્ટિની રાહ જોવાઈ રહી છે (ન્યૂઝફર્સ્ટ)

(2:47 PM IST)