News of Saturday, 10th May 2025
ભારત - પાકિસ્તાન તણાવ વચ્ચે, અમેરિકાના બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ, ચીન પાકિસ્તાનના સમર્થનમાં ઉતર્યું : પાકિસ્તાનની સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની ખાતરી આપી : ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનની પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા જાળવવા માટે તેમનો દેશ તેની સાથે ઊભો રહેશે તેમ જણાવ્યું

(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
