<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ટંકારામાં વાળુ ટાણે કમોસમી કહેર : ગાજવીજ સાથે ફરી વરસાદ ત્રાટક્યો - સાંજે ૯ મિમી બાદ રાત્રે ફરી માવઠું : કલ્યાણપરમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ (જયેશ પટેલ, ટંકારા) : જુઓ વિડીયો

(9:58 PM IST)