<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

તત્કાળ કાર્યવાહી : સમગ્ર કચ્છ જિલ્લામાં રાત્રિના અંધકારનું ફરમાન, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર : તમામ નાગરિકોને ચુસ્તપણે પાલન કરવાનો આદેશ : જિલ્લા વહીવટી તંત્ર - કચ્છ દ્વારા તા. ૧૦.૦૫.૨૦૨૫ ના રાત્રે ૦૯:૩૫ કલાકે જાહેર કરાયેલો મહત્વપૂર્ણ આદેશ (વિનોદ ગાલા, ભુજ)

(9:45 PM IST)