News of Wednesday, 7th May 2025
ટંકારા પંથકમાં માવઠાનો કહેર : ગાજવીજ અને ભારે પવન સાથે કરાનો ધોધમાર વરસાદ : મોટા ખિજડીયામાં વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ : બંગાવડી, ઓટાળા, સાવડી, સરાયા, ખિજડીયા અને ટંકારા સહિતના ગામોમાં અચાનક તૂટી પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક : વહીવટી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાની કામગીરી શરૂ (જયેશ પટેલ, ટંકારા) :જુઓ વિડીયો

(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
