News of Wednesday, 7th May 2025
ભારતીય લશ્કરની બે મહિલા ઓફિસરોએ પત્રકાર પરિષદ સંબોધી : કર્નલ સોફિયા કૂરેશી અને વીંગ કમાન્ડર વ્યોમિકા સીંઘ : ઓપરેશન સિંદુરની વિગતો આપીઃ પહેલગામના માસૂમ નાગરિકોના મોતનો બદલો લેવા ૮ આતંકી કેમ્પો ફૂંકી માર્યાઃ પાકિસ્તાનને સીસ્ટમેટીક લોન્ચ પેડ, ટ્રેનીંગ એરીયા, ઉભા કરેલ. પાકિસ્તાનમાં અને પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં આ કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે! ૨ મહિલા ઓફસરોએ વિગતો આપીઃ ૯ ત્રાસવાદી કેમ્પ સંપૂર્ણ ફૂંકી માર્યાઃ પાકિસ્તાનમાં ૩ દાયકાથી આતંકી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં આવેલ.

(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
