તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Wednesday, 7th May 2025
વડોદરામાં મુસ્લિમ સમાજે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને વધાવ્યું: પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ જવાબ આપવો જરૂરી હોવાનું પણ મુસ્લિમોએ જણાવ્યું. પહલગામ હુમલાની ઘટનાને દુ:ખદ ગણાવી. આતંકીઓના ખાત્મો કરવા માટે સેનાનો આભાર માન્યો. તમામને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ હોવાનું પણ જણાવ્યું.

(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
