તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 7th May 2025
આતંકીઓ ના પગલે છત્તીસગઢ - તેલંગણાની સરહદે ૧૫ નકસલીઓ ઠાર મરાયા : ભારતીય સેનાઍ ઓપરેશન સિંદૂરના પગલે નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતીય જવાનો લડત આપી રહ્ના છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં ૧૫ નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે. ઍક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા ઍન્કાઉન્ટરમાં સુરક્ષા દળોઍ ૧૫ થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી ‘મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે.

(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
