તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૭ શુક્રવાર
News of Wednesday, 7th May 2025
અમદાવાદમાં મધરાત પછી ધોધમાર વરસાદ અનેક જગ્યાએ ગોઠણસમા પાણી ભરાયા: અંડરબ્રીજો પાણીમાં ડૂબ્યા : અમદાવાદમાં મધરાતથી ધોધમાર કમોસમી વરસાદ પડ્યો, સંખ્યાબંધ અન્ડરબ્રીજ પાણીમાં ડૂબ્યા, ચારે તરફ પાણી પાણી નજરે પડે છે, મકરબા અંડર બ્રિજ આખું ડૂબી ગયું. સવારે આઠ વાગ્યા આસપાસ સંધ્યા જેવુ અંધારુ છવાયુ છે. જુહાપુરા, વેજલપુર, એસજી હાઇવે, પાલડી, વટવા, નારોલ સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા..

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
