News of Tuesday, 6th May 2025
રાજકોટ હોસ્પિટલથી રજા મળ્યા બાદ પોરબંદર કોર્ટનો આદેશ : અપહરણ અને ખંડણી કેસમાં આરોપી હિરલબા જાડેજાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર : અગાઉ બે દિવસના રિમાન્ડ બાદ તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા : કોર્ટે આજે વધુ તપાસ માટે રિમાન્ડ લંબાવ્યા (પરેશ પારેખ, પોરબંદર)

(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
