<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

આજે જૂનાગઢ, કચ્‍છ, મોરબી, રાજકોટ સહિતના વિસ્‍તારોમાં કરા- ગાજવીજ સાથે વરસાદની આગાહી : હવામાન ખાતાની આગાહી મુજબ સવારે ૧૧ સુધી માં જૂનાગઢ કચ્‍છ મોરબી રાજકોટ ઉપરાંત નવસારી તાપી ડાંગ વલસાડ દાદરા અને નગર હવેલી તથા દમણમાં કેટલાક સ્‍થળોએ ગાજવીજ સાથે કરા પડવાની શકયતા છે.

(2:04 PM IST)