News of Tuesday, 6th May 2025
અમરેલીના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતા ૪ બાળકોના મોત : અમરેલીમાં ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા ગયા હતા. જેઓ ડૂબી જતા તેમના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને ફાયર ટીમના જવાનો ઘટના સ્થળે પહોચ્યા હતા. જેમા તેમણે બાળકોના મૃતદેહોને બહાર કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યુ હતું.( અરવિંદ નિર્મળ અમરેલી)

(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
