તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું નિધન થયું છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. એક સ્વયંભૂ, વિદ્વાન મહિલા, કવિયત્રી અને સફળ રાજકારણી, જેમણે પોતાની ગૌરવપૂર્ણ વર્તણૂકથી જયપુર અને દિલ્હી પર અમીટ છાપ છોડી, તેવા તત્વજ્ઞાનના પ્રોફેસરે આજે અંતિમ શ્વાસ લીધા. ગણગૌર પૂજનમાં આરતીના દીવાથી તેમની સાડીમાં આગ લાગી હતી, જેના કારણે તેઓ 80 ટકાથી વધુ દાઝી ગયા હતા. ગંભીર હાલતમાં તેમને ઉદયપુરથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ નિધન થયું.

(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
