News of Wednesday, 30th April 2025
દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે, એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સામે ૨,૦૦૦ કરોડ રૂપિયાના ક્લાસરૂમ કૌભાંડમાં FIR દાખલ કરી છે.

(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
