<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગેલ અને કન્ટેનર કોર્પોરેશનની એલએનજી ઇંધણ ઉપયોગની શક્યતા માટે સમજૂતી : ગેલ (ઇન્ડિયા) અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કોન્કોરના લોજિસ્ટિક્સ ફ્લીટ માટે લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ના ઇંધણ તરીકે ઉપયોગની શક્યતા અંગે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપશે.

(7:36 PM IST)