<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ઓરોબિંદો ફાર્માની સહયોગી કંપનીના બ્રેસ્ટ કેન્સરના બાયોસિમિલરને યુરોપમાં મંજૂરીની ભલામણ : ઓરોબિંદો ફાર્માની સહયોગી કંપની ક્યુરાટેક બાયોલોજિક્સના બ્રેસ્ટ કેન્સરના બાયોસિમિલરને યુરોપિયન મેડિસિન્સ એજન્સીની કમિટી ફોર મેડિસિનલ પ્રોડક્ટ્સ ફોર હ્યુમન યુઝ દ્વારા માર્કેટિંગ મંજૂરીની ભલામણ કરવામાં આવી છે. આ ભારતીય ફાર્મા ક્ષેત્ર માટે મહત્ત્વની સિદ્ધિ છે.

(7:28 PM IST)