તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટને ઈમેલ દ્વારા આ ધમકી મળી છે, જેના પગલે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ટર્મિનલ્સમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
