તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 17th April 2025
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો આંદોલન સમેટાયું 32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું સરકાર સાથે સમાધાન બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું મુખ્યમંત્રી અને સંબધિત અધિકારીઓ સાથે યોજાઈ બેઠક બેઠક બાદ આંદોલન કરાયું સ્થગિત મુખ્યમંત્રીએ આપ્યો હકારાત્મક પ્રતિભાવ આગામી દિવસોમાં કમિટીની કરાશે રચના નીતિગત નિણર્ય આવનાર ત્રણ મહિનામાં લેવાશે 1588 ખેલ સહાયકોની નિયુક્તિ અંગે વિચારણા કરવામાં આવશે હાલ સરકાર સાથે ચર્ચા બાદ આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો 1588 જે શિક્ષકો છે તેમને ભરતીમાં ઉંમરનો બાધ આપવામાં આવશે

(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
