તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
ગુજરાતના ધોલેરા એરપોર્ટ પર જૂન-જુલાઈમાં રનવે ટેસ્ટ શરૂ થશે: સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, ગુજરાતના અત્યંત મહત્વકાંક્ષી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જૂન અને જુલાઈ મહિનાની વચ્ચે રનવેની ચકાસણી શરૂ કરવામાં આવશે. આ પગલું એરપોર્ટને કાર્યરત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ છે: ન્યુઝ ફર્સ્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર કોમર્શિયલ કામગીરી દિવાળી પછી શરૂ થવાની સંભાવના છે. તમામ જરૂરી પરીક્ષણો અને મંજૂરીઓ પૂર્ણ થયા બાદ આ એરપોર્ટ મુસાફરો માટે ખુલ્લું મુકાશે * નવા એરપોર્ટનું નામ શું હશે ? (અનુમાન કરો!)

(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
