તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 14th April 2025
૫૦૦૦ યુગલોનાં સમૂહલગ્ન, મહેમાનોથી સ્ટેડિયમ ફુલઃ સાઉથ કોરિયાના યુનિફિકેશન ચર્ચે ગઈ કાલે ગેપયૉન્ગ શહેરમાં આવેલા ચર્ચના હેડક્વૉર્ટર ખાતે ૫૦૦૦ યુગલોનાં સામૂહિક લગ્નનું આયોજન કર્યું હતું. આ લગ્નમાં હાજર રહેલા લોકોથી આખું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું. યુનિફિકેશન ચર્ચ એ ક્રિヘયિનિટીમાંથી શરૂ થયેલી એક નવી ધાર્મિક ચળવળ છે, એના સભ્યને યુનિફિકેશનિસ્ટ કહેવાય છે.

(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
