<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

ટેરિફ વોર વકર્યું: ચીને અમેરિકા પર ૮૪% આયાત ટેરિફ ઝીંકી દીધો: કાલથી અમલ* જૈસે કો તૈસા મિલા: ચીને અમેરિકા પર ૮૪% આયાત ટેરિફ ઝીંકી દીધો: ચીને હાલના ૩૪% ટેરિફથી વધારીને ૮૪% કર્યું. અમેરિકા પર ચીનનો નવો ટેરિફ આવતીકાલ ૧૦ એપ્રિલથી લાગુ થશે. ગઈકાલે અમેરિકાએ ચીન પર વધારીને કુલ ૧૦૪% ટેરિફ લાદી દીધો હતો.

(6:25 PM IST)