<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

અમેરિકા સાથે વેપાર ખાધ ખતમ કરીશું : નેતન્‍યાહૂ :ઈઝરાયેલના વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ જણાવ્‍યું કે તેઓ અમેરિકા સાથેની વેપાર ખાધને ઝડપથી ખતમ કરશે.

(4:16 PM IST)