<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

સુપ્રીમ કોર્ટમાં કેદીઓને સિનિયર એડવોકેટની સુવિધા : જસ્‍ટિસ સૂર્ય કાંતે જણાવ્‍યું કે હવે કેદીઓ સુપ્રીમ કોર્ટમાં કાનૂની સહાય માટે સિનિયર એડવોકેટની પસંદગી કરી શકશે. આ નિર્ણયથી ન્‍યાય પ્રક્રિયામાં પારદર્શિતા વધશે.

(4:12 PM IST)