<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

૭૫ વર્ષનાં મમ્‍મીને લઈને ૨૪ વર્ષ જૂના બજાજ ચેતક પર દુનિયાભ્રમણ કરવા નીકળ્‍યા છે આ શ્રવણકુમાર ૨૦૧૮માં શરૂ થયેલી આ યાત્રામાં મા-દીકરો મજ્જેથી ભારતનાં તમામ રાજ્‍યો ફરી ચૂકયાં છે. કોરોનાને કારણે વચ્‍ચે એક-બે વર્ષ માટે તેમની સફર પર બ્રેક લાગી હતી

(4:09 PM IST)