તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Monday, 7th April 2025
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આત્મ વિલોપનનો પ્રયાસ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આત્મ વિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ છે. રક્ત માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહેતા મનુભાઈ રામજીભાઈ પરમારને સરકારી કાર્યમાં અન્યાય થતો હોવાથી આજે બપોરે તેઓએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
