તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th March 2025
આયુષ્માન ભારત યોજનામાં કર્ણાટક, તમિલનાડુ મોખરે ગુજરાત પણ ટોચના સ્થાને:આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં કર્ણાટકે ૧,૧૨,૧૭,૦૯૦ દાખલાઓ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તે પછી તમિલનાડુ (૧,૧૦,૯૫,૯૫૧) અને આંધ્રપ્રદેશ (૭૯,૧૫,૨૫૦)નો ક્રમ આવે છે. ગુજરાત પણ આ યાદીમાં ૬૫,૦૫,૬૧૬ દાખલાઓ સાથે સાતમા સ્થાને છે, જે રાજ્યમાં આરોગ્ય સેવાઓની મજબૂત વ્યવસ્થા દર્શાવે છે. ઉત્તર પ્રદેશ (૬૦,૧૩,૮૭૦) અને મહારાષ્ટ્ર (૨૮,૨૧,૬૧૮) જેવા મોટા રાજ્યો પણ આ યાદીમાં સામેલ છે. આ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત આરોગ્ય સેવા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
