<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

જુના મોરબી રોડ પર સેફ્રોન હાઇટ્‍સમાં બનાવઃ મઘરવાડાથી અઢી મહિના પહેલા જ અહિ રહેવા આવેલા ટોપીયા પરિવારે એકનો એક દિકરો ગુમાવતાં અરેરાટી રાજી ખુશીથી પગલુ ભરુ છું...લખીને છઠ્ઠા માળેથી ૨૪ વર્ષના ભાવિક ટોપીયાની મોતની છલાંગ માતા સાથે શાકભાજી લેવા જવાની વાત થઇ અને અચાનક પગલુ ભર્યુઃ યુવાન સંત કબીર રોડ પર ઇલેક્‍ટ્રીક ચીજવસ્‍તુની દુકાન ધરાવતો હતોઃ તેના પિતા ઇમિટેશનનું કામ કરે છેઃ કારણ અકળ રહેતાં તપાસ યથાતવ

(11:47 AM IST)