News of Sunday, 23rd March 2025
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે વર્તમાન વસ્તી અનુસાર મતવિસ્તારોનું સીમાંકન ન કરવું જોઈએ. આપણે બધાએ આનો વિરોધ કરવામાં મક્કમ રહેવું જોઈએ. સંસદમાં જનપ્રતિનિધિઓની સંખ્યા ઘટવાથી, આપણા વિચારો વ્યક્ત કરવાની શક્તિ ઘટશે

(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
