<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

રાણાવાવ પાસે હીટ એન્ડ રન : કારની અડફેટે ઉપલેટાના પદયાત્રીકનું મોત: રાણાવાવ પાસે પગપાળા દ્વારકા જતા ઉપલેટાના કાનજીભાઈ ડાંગરને અજાણ્યા કાર ચાલકે કારની અડફેટે લેતા કાનજીભાઈનું મોત નીપજ્યું હતું, અકસ્માત સર્જી કારચાલક નાશી છૂટ્યો હતો

(8:34 PM IST)