News of Thursday, 13th March 2025
બપોરે રઃ૩૦ વાગે રાજકોટમાં ગરમીમાં આંશીક ઘટાડોઃ ૪૦.ર ડીગ્રી રાજકોટ શહેરમાં બપોરે તાપ ગરમી સાથે ૧પ કી.મી.ની ઝડપે પવન ફુંકાઇ રહયાં છે. પવનનું જોર વધતા ગરમીમાં આંશીક ધટાડો થયો છે. સાંજ સુધીમાં તાપમાનમાં એકાદ ડીગ્રીનો વધારો થાય તેવું અનુમાન છે.

(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
