<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

સૌરાષ્ટ્ યુનિ. નાં ક્લાર્ક હિરેનભાઈ પદવાણી ૫૦૦૦/ ની લાંચના છટકામાં ઝડપાયા. એટિકેટીનું ફોર્મ ભરવાનું ફરિયાદીથી શરત ચુક્તથી રહી ગયેલ. લેટ ફોર્મ ભરવા પેટે ૫ હજારની માંગણી કરેલ. રાજકોટ શહેર ACB PI પી. એ. દેકાવાડિયા ટીમ દ્વારા, મદદનીશ નિયામક કૃષ્ણ કુમાર સિહ ગોહિલનાં સુપરવિઝન હેઠળ પરીક્ષા વિભાગમાં ત્રાટકી. ACB વડા પિયુષ પટેલનું અભિયાન રંગ લાવી રહ્યું છે.

(3:04 PM IST)