તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 12th March 2025
મોટું અપડેટ!! બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતા મુજબ, જો બધું બરાબર રહ્યું, તો ગુજરાત સરકાર 30 માર્ચે સુધારેલા 'જંત્રી' દરોની જાહેરાત કરી શકે છે, જે 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. (ન્યૂઝફર્સ્ટ)

(6:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
