તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Tuesday, 11th March 2025
રાજકોટ એસ.ટી.ને રોજની ૬૦ થી ૬ર લાખની આવક : હોળી-ધૂળેટી સંદર્ભે દરરોજ ર૦ એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ રાજકોટ એસટી ડીવીઝનલ નિયામક કલોતરાએ ‘‘અકિલા''ને જણાવેલ કે હાલ એસટીને દરરોજની ૬૦ થી ૬ર લાખની આવક થઇ રહી છે. ટ્રાફિક સારો છેઃ હોળી-ધૂળેટી સંદર્ભે ર૦ એકસ્ટ્રા બસો દોડાવાઇ રહી છે : પાલીતાણા ૬ ગાઉ યાત્રા માટે અમારૂ સ્પે. આયોજન છે : હાલ કોઇ ઇન્કવાયરી નથી..

(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
