<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th March 2025

કર્ણાટકમાં શાસક કોંગ્રેસમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ વચ્ચે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને એક થઈને કામ કરવા અને રાજ્યના વિકાસને પ્રાથમિકતા આપવા અપીલ કરી.

(12:47 AM IST)