<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th March 2025

મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના કુલ 225 કેસ નોંધાયા: 12 લોકોના મોત થયા. મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના કુલ 225 કેસ નોંધાયા છે, જેમાંથી 197 પુષ્ટિ થયેલ છે અને 28 શંકાસ્પદ છે.

(12:46 AM IST)