<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

માઠી દશા: યુએસએ પછી ચીને સિલેક્ટેડ કેનેડિયન ગુડ્સ ઉપર વધારાનો ૧૦૦% ટેરિફ ઝીંકવાનો નિર્ણય લીધો: ન્યુઝફર્સ્ટ : યુએસએ પછી ચીને સિલેક્ટેડ કેનેડિયન ગુડ્સ ઉપર વધારાનો ૧૦૦% ટેરિફ ઝીંકવાનો નિર્ણય લીધો છે. : આ ઉપરાંત ચીન કહે છે કે, કેટલાક કેનેડિયન પ્રોડક્ટ્સ ઉપર ૨૫% વધારાનો ટેરિફ લાદવામાં આવશે. : • ગયા વર્ષની શરૂઆતમાં; કેનેડાએ જાહેરાત કરી હતી કે તે ચીની બનાવટના ઇલેક્ટ્રિક વાહનોની આયાત પર ૧૦૦% ટેરિફ શરૂ કરી રહ્યું છે અને ચીની સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પણ ૨૫% ટેરિફ લાદ્યો છે. : •એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પછી, હવે ચીન પણ અન્ય દેશો સાથે પારસ્પરિક ટેરિફ ગેમ રમી રહ્યું છે : ન્યુઝ ફર્સ્ટ

(4:04 PM IST)