તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
સોમવારે બપોર બાદ રાજકોટ શહેર-ગ્રામ્યમાં જંત્રીઓ સામે આવેલ વાંધાઓ અંગે કલેકટરે ફાઇનલ મીટીંગ બોલાવીઃ ૮પ૦થી વધુ વાંધાઓ સરકારે જાહેર કરેલ નવી જંત્રી સામે દુનિયાભરના વાંધાઓ આવ્યા છે, રાજકોટ શહેર-ગ્રામ્યમાં આવેલ નવી જંત્રી સામે વાંધાઓનો રાફડો ફાટયો છેઃ ૮પ૦ જેટલા વાંધાઓ છેઃ આનું નિરાકરણ-હિયરીંગ માટે કલેકટરે સોમવારે બપોર બાદ ફાઇનલ મીટીંગ બોલાવી છેઃ જેમાં બે ડે. કલેકટરો-કોર્પોરેશન તથા રૂડાના ટીપીઓ તથા અન્યોને બોલાવાયા છેઃ અનેક વાંધાઓ બેવડાતા હોવાનો સૂરઃ અમૂકે જંત્રી વધારવા પણ માંગણી કરી છે.

(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
