<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

જ્ઞાનપ્રકાશ સ્‍વામી જેતપુરમાં ? રાજકોટઃ વિશ્વ વંદનીય સંત પરમ પૂજય જલારામબાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્‍વામી જેતપુર આસપાસ હોવાનું જાણવા મળે છે. તેઓ ગત રાત્રીના એક સ્‍વામિનારાયણ મંદીરમાં પણ રોકાણ કર્યાનું બીન સતાવાર સુત્રો માંથી જાણવા મળે છે. એવું પણ ચર્ચાય છે કે તેઓ ગમે ત્‍યારે વિરપુર પૂજય જલારામબાપાના મંદીરે પગે લાગવા જઇ શકે છે. તેવું બીન આધારભુત સુત્રો માંથી જાણવા મળે છે. સતાવાર વિગતો મેળવાઇ રહી છે.

(4:15 PM IST)