તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
હોળી-ધૂળેટી ઉત્સવઃ રવીવારથી રાજકોટ એસટી ડિવીઝન ૬૦ થી ૭૦ એકસ્ટ્રા બસો દાહોદ-ગોધરા-પંચમહાલ બાજુ દોડાવશે આવતા અઠવાડિયે હોળી-ધૂળેટીનો તહેવાર છે. રાજકોટ-મોરબી-હળવદ-ગોંડલ સહિતના ૬ બસ ડેપો ઉપરથી રાજકોટ એસટી ડીવીઝન દ્વારા ૬૦ થી ૭૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યુ છે. આ સ્પે. બસો દાહોદ-ગોધરા- પંચમહાલ તથા તહેવારો સંદર્ભે અન્ય શહેરો માર્ગે પણ દોડાવવા તૈયારીઓ

(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
