તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ અમેરિકાની ટોચની અદાલતે ભારત પ્રત્યાર્પણ સામેની તેની અરજી ફગાવી દીધા બાદ નવી અરજી દાખલ કરી છે. પોતાની કટોકટી અરજીમાં, રાણાએ ૧૩ ફેબ્રુઆરીના રોજ કરેલી અરજીના યોગ્યતા પર ટ્રાયલ (તમામ અપીલોની સમાપ્તિ સહિત) પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના પ્રત્યાર્પણ અને ભારત સમક્ષ આત્મસમર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. પાકિસ્તાની - કેનેડિયન નાગરિક, 64 વર્ષીય રાણા હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે.

(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
