News of Friday, 7th March 2025
ગુજરાતને રેલવે ફાટકમુક્ત બનાવાશે : ગુજરાતને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે ૧૩૭૩ કરોડની યોજનાને સરકારની મંજૂરી. : હિટ એન્ડ રનમાં પદયાત્રીનું મોત : બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક પદયાત્રીનું મોત, એક પદયાત્રી ઈજાગ્રસ્ત : એલોન મસ્કના સ્પેસએક્સના આઠમા પરીક્ષણ મિશન દરમિયાન નિષ્ફળતા: રોકેટ સાથેનો સંપર્ક તૂટયો : એલોન મસ્કના સ્પેસએક્સનો આઠમા પરીક્ષણ મિશન દરમિયાન અવકાશમાં તેના સ્ટારશિપ રોકેટ સાથેનો સંપર્ક તૂટયો, આ વર્ષે કંપનીની સતત બીજી વખત સ્ટારશિપની નિષ્ફળતા. : હદ કરી નાખી: લાંચમાં કપાસ લેતા સીસીઆઇના ઓપરેટર અને જીન સંચાલક ઝડપાયા : બોટાદ પંથકમાં એસીબીએ લાંચમાં કપાસ લેતા બે ની ધરપકડ કરી: ગઢડામાં સફળ ડીકોચ ટ્રેપ: કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સીસીઆઈના ઓપરેટર અને જીન સંચાલક લાંચ લેતા ઝડપાયા. ખેડૂતોની કપાસની ખરીદી દરમિયાન ગેરરીતી આચરતા હતા.

(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
