તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
બપોરે રાજકોટમાં ગરમીમાં થોડો વધારો, પવનમાં ઘટાડો : રાજકોટ શહેરમાં આજે બપોરે ૩૬.ર ડીગ્રી તાપમાન નોંધાયું છે. આજે સવાર સુધી પવનનું જોર રહયાં બાદ આ લખાય છે ત્યારે પવનની ગતિ ૪ કિ.મી.ની છે. આગામી દિવસોમાં ફરી ગરમીમાં વધારો થવાની શકયા છે.

(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
