<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી જાહેર કળણાલ (કુમાર) શાહ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાને રીપિટ કરાયા ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલ રીપીટ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ રિપીટ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર રીપીટ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખપદે અતુલભાઇ કાનાણી જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા

(1:30 PM IST)