<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

તાપી - ઉકાઇના ડાબા કાંઠા ઉપરની કેનાલમાં મોઢું ધોવા જતા બે વ્યક્તિઓ કેનાલમાં ગરકાવ થઈ ગયા:૨૦ વર્ષનો યુવાન અને નવ વર્ષનો કિશોર સાહેબ કુરેશી અને અલ્તાફ કુરેશી, બંને મોઢું ધોવા ગયા અને અચાનક જ કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા, ૨ લોકોના મોતથી શોકનો માહોલ, તાપીના ઉકાઇના ડાબા કાંઠા ઉપરની કેનાલની ઘટના. બંને ઉકાઈના રહેવાસી.

(10:58 PM IST)