<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

દ્વારકા નગર પાલિકાની ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોમલબેન પ્રકાશભાઈ ડાભી, ઉપપ્રમુખ વિજય માણેક, કારોબારી ચેરમેન તરીકે પરેશ ઝાંખરિયા વરણી, પ્રાંત અધિકારીની હાજરીમાં પાલિકાનાં સભાખંડ ખાતે સર્વાનુમતે વરણી

(8:08 PM IST)