તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક :સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોતર ની નિમણૂક થઈ છે.

(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
