તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th March 2025
પટના પોલીસની મોટી કાર્યવાહી : 24 કલાકમાં 88 લોકોની ધરપકડ: લૂંટના બે આરોપીઓને દબોચ્યા : પોલીસે હત્યાના પ્રયાસ, પોલીસ પર હુમલો, દારૂની તસ્કરી અને દારૂ પીવાના કેસમાં પણ ઘણા લોકોની ધરપકડ કરી:પોલીસે ૩૦૦ લિટર દારૂ, ૨૦૦ ગ્રામ ગાંજા, ૧૪ મોબાઈલ ફોન અને ૨૫,૦૦૦ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા.

(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
