News of Monday, 3rd March 2025
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસિડ ફેંકીને મિત્રની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમને આ સફળતા મળી છે. ખૂબ વાયરલ થયેલ આ ઘટના અંગે વિશેષ વિગતો મેળવાઈ રહી છે. એસિડ ફેંકી પોતાના મિત્રની હત્યા કરવાના ચકચારી મામલામાં અંતે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને સફળતા.

(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
