<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

લોસ એન્જલસમાં ૯૭મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત થઈ રહી છે :અમેરિકાના લોસ એન્જલસમાં ૯૭મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત થઈ રહી છે. : આ વર્ષે ડેડપૂલ અને વોલ્વરાઇન વચ્ચેની જબરદસ્ત ટક્કરે ચાહકોને ખૂબ જ રોમાંચિત કર્યા. : ફિલ્મ ઇનસાઇડ આઉટ–૨ એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાખ્યા, ત્યારે જોકરની સિક્વલ સમાન સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગઈ. : આ વર્ષે ઓસ્કાર એવોર્ડ્સ મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોજાઈ રહ્યા છે, કારણ કે લોસ એન્જલસમાં લાગેલી વિનાશક જંગલની આગને કારણે હજારો લોકોના ઘરો નાશ પામ્યા છે. : અત્યાર સુધીમાં પોલ ટેઝવેલને કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ શ્રેણીમાં કોઈ બ્લેક વ્યક્તિને ઓસ્કાર એવોર્ડ મળ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. : ઈરાની ફિલ્મ નિર્માતાઓ હુસૈન મોલેમી અને શિરીન સોહાનીને 'ધ શેડો ઓફ ધ સાયપ્રસ' માટે એનિમેટેડ શોર્ટ ફિલ્મની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. : જ્યારે લેટિવિયન ફિલ્મ ફ્લોને શ્રેષ્ઠ એનિમેશનની શ્રેણીમાં આ એવોર્ડ મળ્યો છે. : નેટફ્લિક્સની ફિલ્મ 'એમિલિયા પેરેઝ' ને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે,

(9:35 AM IST)